નીચેના દરેક પ્રયોગમાં યોગ્ય નિદર્શાવકાશ (sample space) જણાવો: એક છોકરાના ખિસ્સામાં $1$ રૂપિયાનો સિક્કો,$2$ રૂપિયાનો સિક્કો અને $5$ રૂપિયાનો સિક્કો છે. તે તેના ખિસ્સામાંથી એક પછી એક એમ બે સિક્કા બહાર કાઢે છે.

  • A
    $S = \{ (1, 2), (1, 5), (2, 1), (2, 5), (5, 1), (5, 2) \}$
  • B
    $S = \{ (1, 2), (1, 5), (2, 1), (2, 5) \}$
  • C
    $S = \{ (1, 2), (2, 5), (1, 5) \}$
  • D
    $S = \{ (1, 1), (2, 2), (5, 5) \}$

Explore More

Similar Questions

$00, 01, 02, 03, ..., 47, 49$ નંબર ધરાવતી $50$ ટિકિટોમાંથી એક ટિકિટ પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગમાં,જો એવી ટિકિટ પસંદ કરવામાં આવે કે જેના અંકોનો ગુણાકાર $0$ થાય,તો તેના અંકોનો સરવાળો $8$ હોય તેની સંભાવના કેટલી?

એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો: અવિભાજ્ય સંખ્યા મળે.

એક પ્રયોગ ધ્યાનમાં લો જેમાં સિક્કો વારંવાર ઉછાળવામાં આવે છે જ્યાં સુધી છાપ (head) ન આવે. નિદર્શાવકાશ (sample space) વર્ણવો.

જો $A$ અને $B$ એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) = 3/4,$ $P(A \cap B) = 1/4,$ અને $P(\bar{A}) = 2/3$ હોય,તો $P(\bar{A} \cap B)$ શોધો.

ત્રણ નિશાનબાજો દ્વારા લક્ષ્યને વીંધવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જ્યારે તેઓ એકસાથે ગોળીબાર કરે ત્યારે તેમાંથી માત્ર એક જ વ્યક્તિ લક્ષ્યને વીંધે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo